EMRS STAFF SELECTION RECRUITMENT 2023 | એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ(EMRS) સ્ટાફ સિલેક્શન ભરતી 2023

એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલે EMRS STAFF SELECTION RECRUITMENT 2023ની વિવિધ જગ્યાઓ માટે તેની વેબસાઇટ પર નવીનતમ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ પોસ્ટન શેયર કરજો.

EMRS STAFF SELECTION RECRUITMENT 2023

EMRS STAFF SELECTION RECRUITMENT 2023 | એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ(EMRS) સ્ટાફ સિલેક્શન ભરતી 2023

ભરતી સંસ્થા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ
પોસ્ટનું નામ પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર, હોસ્ટેલ વોર્ડન
કુલ પોસ્ટ 6329
જોબ લોકેશન ઈન્ડિયા 
અરજી મોડ ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 18-08-2023
સત્તાવાર વેબસાઇટ https://emrs.tribal.gov.in/

 

EMRS STAFF SELECTION RECRUITMENT 2023 મહત્વની તારીખ:

નોટિફિકેશન જાહેર -11/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત -11/08/2023
અરજી કરવાની અંતિમ તારીખ -18/08/2023

EMRS STAFF SELECTION RECRUITMENT 2023 official notification

ભરતી સબંધિત તમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો.

પોસ્ટનું નામ:

EMRS STAFF SELECTION RECRUITMENT 2023ની આ ભરતી માં પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT) અને હોસ્ટેલ વોર્ડનની જગ્યાઓનો સમાવેશ થાય છે.

ખાલી જગ્યા:

પોસ્ટનું નામ  ખાલી જગ્યા 
પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT 5660 જગ્યાઓ
હોસ્ટેલ વોર્ડન (પુરુષ) 335 જગ્યાઓ
હોસ્ટેલ વોર્ડન (સ્ત્રી) 334 જગ્યાઓ

 

પગારધોરણ

પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT):- Rs.44900 – 142400/-

હોસ્ટેલ વોર્ડન:- Rs. 29200 –92300

શૈક્ષણિક લાયકાત

EMRS STAFF SELECTION RECRUITMENT 2023 ભરતી માટે દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય શકે છે તો શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વધારે માહિતી માટે નીચે લિન્ક કરેલ જાહેરાત વાંચો.

અરજી ફી 

-પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT : 1500/-

-હોસ્ટેલ વોર્ડન  : 1000/-

આ પણ વાંચો.

જરૂરી દસ્તાવેજો :

EMRS STAFF SELECTION RECRUITMENT 2023ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે:

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

અરજી પ્રક્રિયા

સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ “https://emrs.tribal.gov.in/”વિઝીટ કરો.
સ્ટેપ 2 : “Apply Now” નું ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3 : જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
સ્ટેપ 4 : ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 5 : વિગતો ધ્યાન થી વાંચી અને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 6 : ફી ની ચુકવણી કરો (લાગુ પડતું હોય તો)
સ્ટેપ 7 : ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો.

ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો. 
સત્તાવાર વેબસાઇટ https://emrs.tribal.gov.in/

 

અરજી કરતા પહેલા, EMRS STAFF SELECTION RECRUITMENT 2023ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે. 

FAQ

emrc ફોર્મ 2023 માટેની છેલ્લી તારીખ શું છે?

EMRSમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18મી ઓગસ્ટ 2023 છે.

Emrs TGT 2023 માટે લાયકાત શું છે?

ઉમેદવારે સંબંધિત વિષય/વિષયોના સંયોજનમાં અને એકંદરે ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ. TGT (હિન્દી) માટે: ગ્રેજ્યુએશનમાં હિન્દી મુખ્ય વિષય તરીકે.

EMRS 2023 માં PGT નો પગાર કેટલો છે?

ભરતી થયેલા ઉમેદવારોને રૂ. 47600 થી રૂ. 151100ની વચ્ચે EMRS PGT પગાર મળશે.

શું EMRs માં કોઈ ઇન્ટરવ્યુ છે?

જી હા EMRS ભરતી માં ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.

શું EMRs સરકારી નોકરી છે?

જી હા આ એક સરકારી નોકરી છે, આદિજાતિ બાબતોના મંત્રાલય, ભારત સરકાર દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ચલાવવામાં આવે છે

ઇન્ટરવ્યુ પાસ રેટ શું છે?

emrs ભરતી માં ઇન્ટરવ્યુ પાસ દર (30-50%) ઊંચો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top