Govind Guru University Gujarat Recruitment 2023 | ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાત માં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી ભરતી જાહેર, પગાર રૂપિયા 67,000 સુધી!!!!  

નમસ્કાર મિત્રો, આપના માટે Govind Guru University Gujarat Recruitment 2023 દ્વારા ગુજરાતમાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી ભરતી જાહેર થઈ ગઈ છે. અંગે વધુ માહિતી માટે લેખ અવશ્ય વાંચો અને આપના મિત્રો ને પણ મોકલશો. 

Govind Guru University Gujarat Recruitment 2023 | ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાત માં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી ભરતી

સંસ્થાનું નામ  શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાત 
પોસ્ટનું નામ  અલગ અલગ 
નોકરીનું સ્થળ  ગુજરાત 
અરજી કરવાનું માધ્યમ  ઓનલાઈન તથા ઓફલાઈન 
નોટિફિકેશનની તારીખ  29 ઓગસ્ટ 2023 
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ  29 ઓગસ્ટ 2023 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  12 સપ્ટેમ્બર 2023 
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક  https://sggu.ac.in/ 

 

Govind Guru University Gujarat Recruitment 2023

નોટિફિકેશન તારીખ  

આ ભરતીની નોટિફિકેશન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા 28 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે . ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 ઓગસ્ટ 2023 છે , આ ભરતી ના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 સપ્ટેમ્બર 2023 છે. 

નોટિફિકેશન જાહેર – 28 ઓગસ્ટ 2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત – 29 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંતિમ તારીખ – 12 સપ્ટેમ્બર 2023

પોસ્ટનું નામ: 

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા લાઇબ્રરીયન, ડાયરેક્ટર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, કેશિયર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો :

કુલ ખાલી જગ્યા: 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં લાઇબ્રરીયનની 01, ડાયરેક્ટરની 01, ડેપ્યુટી રજિસ્ટ્રારની 01, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 03, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 01, કેશિયરની 01, સિનિયર ક્લાર્કની 02, જુનિયર ક્લાર્કની 05, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)ની 01 તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની 01 જગ્યા ખાલી છે. 

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રોને આ Govind Guru University Gujarat Recruitment 2023 ભરતી સબંધી શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.

પગારધોરણ 

Govind Guru University Gujarat Recruitment 2023ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક  પગાર નીચે આપેલ કોષ્ટક મુજબ ચૂકવવામાં આવશે. 

પોસ્ટનું નામ  પગારધોરણ  ગ્રેડ પે 
લાઇબ્રરીયન  રૂપિયા 37,400 થી 67,000  10,000 
ડાયરેક્ટર  રૂપિયા 37,400 થી 67,000  10,000 
ડેપ્યુટી રજિસ્ટ્રાર  રૂપિયા 15,600 થી 39,100  6,600 
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર  રૂપિયા 15,600 થી 39,100  5,400 
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ  રૂપિયા 9,300 થી 34,800  4,400 
કેશિયર  રૂપિયા 9,300 થી 34,800  4,400 
સિનિયર ક્લાર્ક  રૂપિયા 5,200 થી 20,200  2,400 
જુનિયર ક્લાર્ક  રૂપિયા 5,200 થી 20,200  1,900 
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)  રૂપિયા 9,300 થી 34,800  4,600 
આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)  રૂપિયા 9,300 થી 34,800  4,600 

 

સંસ્થા દ્વારા ઉમેદવારને 6થા પગારપંચ અનુસાર પગાર ચુકવવામાં આવશે. 

પસંદગી પ્રક્રિયા: 

Govind Guru University Gujarat Recruitment 2023 માટેઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પાસે છે 

આ પણ વાંચો :

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

જો તમે Govind Guru University Gujarat Recruitment 2023 માટે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે. 

  • આધારકાર્ડ 
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ 
  • અભ્યાસની માર્કશીટ 
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો) 
  • ડિગ્રી 
  • ફોટો 
  • સહી 
  • તથા અન્ય 

 અરજી કઈ રીતે કરવી? 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. 
  • હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://sggu.ac.in/ વિઝીટ કરો. 
  • અહીં તમને “Recruitment” સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો. 
  • હવે જાહેરાત જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ અલગ અલગ પોસ્ટ જોવા મળશે એની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો. 
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. 
  • હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. 
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો તથા તેની સાથે જે જે ઓનલાઇન અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેની એક એક ઝેરોક્ષ જોડી દો. 
  • તથા હવે આ તમામ પ્રમાણપત્રોને ઓફલાઈન માધ્યમથી મોકલી દો. 
  • ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા છે. 
  • મિત્રો, જો તમને ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 02672255101 પર સંપર્ક કરી શકો છો. 

ભરતી માટે ઉપયોગી મહત્વની લિંક: 

હોમ પેજ અહી ક્લિક કરો
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો . 
સત્તાવાર વેબસાઇટ https://sggu.ac.in/

 

દરેક ઉમેદવારોએ અરજી કરતા પહેલા, Govind Guru University Gujarat Recruitment 2023ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top