GPSC Dy SO Online form Reopen 2023 | GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર, વર્ગ-3 ઓનલાઇન ફોર્મ રી-ઓપન 2023

GPSC Dy SO Online form Reopen 2023: GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3 ની 127 જગ્યાઓ ઉપર ભરતી કરવામાટે આયોગ દ્વારા તા. 15/07/2023 થી તા. 31/07/2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. પરંતુ આ ભરતી પ્રક્રિયા માટે ફરીથી અરજી પ્રક્રિયા રી-ઓપન કરવામાં આવેલ છે, જે તા. 03/08/2023 થી 10/08/2023 સુથી રહેશે.  લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર, વર્ગ-3 માટે અરજી કરો. ભરતી સબંધિત અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી નીશે આપવામાં આવેલ છે. 

GPSC Dy SO Online form Reopen 2023

GPSC Dy SO Online form Reopen 2023: ભરતીની ટૂંકી માહિતી 

ભરતી સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
જાહેરાત ક્રમાંક  જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪
પોસ્ટનું નામ  ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર, વર્ગ-3
કુલ પોસ્ટ  127 
જોબ લોકેશન ગુજરાત 
અરજી મોડ  ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 10-08-2023
સત્તાવાર વેબસાઇટ  https://gpsc.gujarat.gov.in/

 

GPSC Dy SO Online form Reopen 2023: મહત્વની તારીખ:

નોટિફિકેશન જાહેર -03/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત -03/08/2023
અરજી કરવાની અંતિમ તારીખ -10/08/2023

પોસ્ટનું નામ:

ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર, વર્ગ-3

ખાલી જગ્યા:

127

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

GPSC Dy SO Online form Reopen 2023: માટે અરજી કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ “https://gpsc.gujarat.gov.in”વિઝીટ કરો.
સ્ટેપ 2 : જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
સ્ટેપ 3 : “Apply Now” નું ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4 : ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 5 : વિગતો ધ્યાન થી વાંચી અને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 6 : ફી ની ચુકવણી કરો (લાગુ પડતું હોય તો)
સ્ટેપ 7 : ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો.

ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો. 
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો. 
ફોર્મ રી-ઓપન નોટિફિકેશન અહી ક્લિક કરો. 
સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top