GSRTC Conductor and Driver Recruitment 2023 for Total 7404 Posts

GSRTC Conductor and Driver Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ કંડકટર અને ડ્રાઈવરની 7404 પોસ્ટ માટેની ભરતીની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે , તો લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ પોસ્ટન શેયર કરજો.

GSRTC Conductor and Driver Recruitment 2023

GSRTC Conductor and Driver Recruitment 2023 ની ટૂંકી માહિતી

ભરતી સંસ્થા ભરતી સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામ કંડક્ટર અને ડ્રાઈવર
કુલ પોસ્ટ 7404
જોબ લોકેશન ભારત
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 06-09-2023
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in

 

GSRTC Conductor and Driver Recruitment 2023 મહત્વની તારીખ

નોટિફિકેશન જાહેર -07/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત -07/08/2023
અરજી કરવાની અંતિમ તારીખ -06-09-2023
ફી ભરવાની છેલ્લી તારીખ – 08-09-2023

પોસ્ટનું નામ

કંડક્ટર અને ડ્રાઈવર

પગાર ધોરણ

GSRTC Conductor & Driver Recruitment 2023 આ ભરતીમાં પગાર 18500/- ચૂકવવામાં આવશે.

ખાલી જગ્યા

4062+3342 (7404)

શૈક્ષણિક લાયકાત

GSRTC Conductor and Driver Recruitment 2023: ધોરણ 12 પાસ (HSC), કૃપા કરીને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે અધિકૃત સૂચના વાંચો.વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

GSRTC Conductor and Driver Recruitment 2023: ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે કરવામાં આવશે. (ડ્રાઇવર પોસ્ટ માટે જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે.)

વય મર્યાદા

કંડક્ટર:
(જન્મ તારીખ:- 06/09/1989 થી 06/09/2005)ની વચ્ચે હોવી જોઈએ
મીનીમમ-18 વર્ષ મહત્તમ 33+1=34 વર્ષ

ડ્રાઈવર:
(જન્મ તારીખ:- 06/09/1989 થી 06/09/1998)ની વચ્ચે હોવી જોઈએ
મીનીમમ 25વર્ષ અને મહત્તમ 33+1=34વર્ષ

અરજી ફી:

કંડક્ટર :
OMR પરીક્ષા ફી: (સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે: રૂ. 250/-+ શુલ્ક)  (અન્ય માટે: રૂ.59/-)

ડ્રાઇવર:
OMR પરીક્ષા ફી: (સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે: રૂ. 250/-+ શુલ્ક) (અન્ય માટે: રૂ.59/-)
ડ્રાઇવિંગ ટેસ્ટનો ચાર્જ અલગ થી લેવામાં આવશે: રૂ.  250/-

અરજી પ્રક્રિયા

સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ ” https://gsrtc.in “વિઝીટ કરો.
સ્ટેપ 2 : જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો
સ્ટેપ 3 : .“Apply Now” નું ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4 : ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 5 : વિગતો ધ્યાન થી વાંચી અને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 6 : ફી ની ચુકવણી કરો (લાગુ પડતું હોય તો)
સ્ટેપ 7 : ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો.

GSRTC Conductor and Driver Recruitment 2023 ભરતી સબંધિત ઉપયોગી લીનક્સ 

હોમ પેજ અહી ક્લિક કરો
ડ્રાઇવર નોટિફિકેશન અહી ક્લિક કરો. 
કંડકટર નોટિફિકેશન અહી ક્લિક કરો. 
અરજી કરવામાં માટે Apply
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in

 

નોંધ: અરજી કરનાર દરેક ઉમેદવારો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.ભરતી સબંધિત અન્ય માહિતી માટે official notification વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top