gujarat high court peon recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની ભરતી 2023

gujarat high court peon recruitment 2023 માટે ગુજરાત હાઇકોર્ટે તેની સત્તાવાર વેબસાઇટ પર peon (પટ્ટાવાળા) ની 1510 ખાલી જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડી છે. ભરતીની અન્ય વિગતો નીચે આપવામાં આવેલ છે.

gujarat high court peon recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટે 08/05/2023 ના રોજ gujarat high court peon recruitment 2023 ની 1510 જગ્યાઓ માટેની જાહેરાત તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરી છે.  તો ચાલો ભરતીની ટૂંકી માહિતી મેળવી લઈએ.

ભરતી સંસ્થા ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટ નું નામ પટ્ટાવાળા
જાહેરાત નંબર RC/1434/2022 અને RC(I/LC)/1434/2022
ખાલી જગ્યા  1510
જોબ લોકેશન  ગુજરાત 
અરજી કરવાની છેલ્લી તારીખ  01/06/2023
સત્તાવાર વેબસાઇટ  https://gujarathighcourt.nic.in/

 

gujarat high court peon recruitment 2023 important date | મહત્વની તરીખ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા Peon Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત 08/05/2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને તેના ઓનલાઇન અરજી ફોર્મ 8મી મે અને 11 મી મે ના રોજ ચાલુ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 મી મે 2023 અને 1લી જૂન 2023 ના રોજ પૂર્ણ થાય છે. અને ત્યાર બાદ એલિમિનેશન ટેસ્ટ ની તારીખ 9 મી જુલાઇ રાખવામાં આવી છે.

gujarat high court peon recruitment 2023

gujarat high court peon recruitment 2023 Educational Qualification | શૈક્ષણિક લાયકાત 

આઅ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલ અથવા તેને સમકક્ષ અભ્યાસ કરેલ હોવો જોઇએ.

gujarat high court peon recruitment 2023 Age limit | વય મર્યાદા 

અરજી કરનાર દરેક ઉએમદ્વારની 01/06/2023ના રોજ ન્યૂનતમ ઉમર 18 વર્ષ કે તેથી પછી ના હોવી જોઇએ. અને મહત્તમ 33 વર્ષ થી વધુ ના હોવી જોઈએ.(સરકાર શ્રી ના નિયમો મુજબ ઉમર માં છૂટછાટ  મળવાપાત્ર છે.)

આ પણ વાંચો : VNSGU Recruitment 2023

gujarat high court peon recruitment 2023 Application Fee | અરજી ફી 

સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફે રૂ, 600 અને SC/ST/અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ 300 ચૂકવવાની રહેશે.

નોંધ. અરજી ફી દરેક ઉમેદવારોએ ઓનલાઇન ચુકવણી કરવાની રહેછે. ફી નહી ભરેલ ઉમેદવારોનું અરજી ફોરમ કન્ફર્મ થયેલું ગણાશે નહીં. જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી. 

આ પણ વાંચો : Powergrid Various Posts Recruitment 2023

gujarat high court peon recruitment 2023 Application Process | અરજી પ્રક્રિયા 

  • ગુજરાત હાઇકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
  • સતાવર જાહેરાતમાં તમારી લાયકાત તપાસો.
  • અરજી કરો બટન પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને સબમિટ બટન દબાઓ.
  • અરજી ફોરમ ની પ્રિન્ટ આઉટ લો.

દરેક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, અરજી કરતા પહેલા, gujarat high court peon recruitment 2023ની વ્યાપક માહિતી માટે gujarat highની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનો છે; જો કે, આ ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top