Indira Gandhi Rashtriya vrudha pension yojana | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023

Indira Gandhi Rashtriya vrudha pension yojana: ગુજરાત સરકાર અવાર નવાર ઘણી બધી યોજનાઓ અમલમાં લાવતા હોય છે, જેથી ગરીબ અને નિરાધાર લોકોને તેનો ફાયદો મળી શકે. તેવીજ એક યોજના વિચે આપણે આજે વાત કરવાના છીએ જેનું નામ છે “ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના” આ યોજના વિચે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Indira gandhi rashtriya vrudha pension yojna

Indira Gandhi Rashtriya vrudha pension yojana

 

યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી 60 વર્ષ થી વધુ ઉમર ધરાવતા વૃદ્ધો
સહાય ની રકમ 1250 દર મહિને
અમલ કરનાર તાલુકાની મામલતદાર કચેરી
ફૉર્મ ક્યાંથી મેળવી શકાય તાલુકા પંચાયત / મામલતદાર કચેરી
સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in/

 કોને લાભ મળી શકે?

  • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
  • ગરીબીરેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય

અરજી આપવાનું સ્થળ

  • સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદારકચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

 અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

  • ઉંમરનું પ્રમાણપત્ર / શાળાછોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વયપ્રમાણપત્ર.
  • ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ.રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ.૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાંઆવે છે.

સહાયની ચુકવણી

  • ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

અરજી પત્રક ક્યાંથી મળશે.

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી પણ આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

read more : વ્હાલી દીકરી યોજના

 યોજનાનું અમલીકરણ

  • સબંધીત મામલતદાર કચેરી.

 અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

  • નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંતઅધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

 સહાય ક્યારે બંધ થાય ?

  • લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં
  • લાભાર્થીઓનું અવસાન થવાથી

મિત્રો આશા રાખીએ છીએકે , “ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના” વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. દોસ્તો આઅ સહાય માટે અરજી કરતાં પહેલા સત્તાવાર વેબસિતેની મુલાકાત લેવાની  ખાતરી કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top