JMC Recruitment 2023 | જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ભરતી 2023

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)એ JMC Recruitment 2023 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ પોસ્ટન શેયર કરજો.

JMC Recruitment 2023 | જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ભરતી 2023

 

ભરતી સંસ્થા જામનગર મહાનગરપાલિકા (JMC)
પોસ્ટનું નામ આયુષ મેડિકલ ઓફિસર, મીડ વાઈફરી 
કુલ પોસ્ટ જરૂરિયાત મુજબ 
જોબ લોકેશન જામનગર, ગુજરાત 
અરજી મોડ ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2023
સત્તાવાર વેબસાઇટ WWW.MCJAMNAGAR.COM

 

JMC Recruitment 2023

JMC Recruitment 2023 મહત્વની તારીખ:

નોટિફિકેશન જાહેર -08/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત -18 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંતિમ તારીખ -31 ઓગસ્ટ 2023

JMC Recruitment 2023 official notification  

ભરતી સબંધિત તમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો.

પોસ્ટનું નામ:

આયુષ મેડિકલ ઓફિસર , મીડ વાઈફરીની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ખાલી જગ્યા:

JMC Recruitment 2023 ખાલી જગ્યાની વિગતો માટે કૃપયા કરીને સત્તાવાર જાહેરાત તપાસો.

પગારધોરણ

  • આયુષ મેડિકલ ઓફિસર – 22000/-
  • મીડ વાઈફરી – 30000/-

શૈક્ષણિક લાયકાત

ભરતી ની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ આપવામાં આવેલ છે.

આયુષ મેડિકલ ઓફિસર

  • ૧. માન્ય યુનિવર્સિટીમાંથી બી.એ.એમ.એસ., બી.એસ.એ.એમ., બી.એચ.એમ.એસ. પાસ
  • ૨. હોમીયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રાજકાન કરાવેલ હોવું જોઇએ.
  • ૩. સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ ધરાવતા હોવા જોઇએ.
  • ૪. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનાં જાણકાર

મીડ વાઈફરી

  • ૧. માન્ય યુનિવર્સિટીમાંથી બેઝીક બી.એસ.સી. નર્સિંગ અથવા પોસ્ટ બેઝીક બી.એસ.સી. નર્સિંગ અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થામાંથી ડિપ્લોમા ઈન જનરલ નસિંગ અને મીડવાઇફરીનો કોર્ષ પાસ
  • ૨. ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફ૨ીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા પાસ
  • ૩. સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ ધરાવતા હોવા જોઇએ.
  • ૪. ગુજરાતી તથા હિન્દી ભાષાનાં જાણકાર

પસંદગી પ્રક્રિયા:

ઉપરોક્ત જાહેરાતનાં ક્રમ નં.-૧ અને ૨ ની જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારીત રહેશે. વધારે માહિતી માટે જાહેરાત તપાસો.

જરૂરી દસ્તાવેજો :

ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે:

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

અરજી પ્રક્રિયા 

સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ “www.mcjamnagar.com”વિઝીટ કરો.
સ્ટેપ 2 : “Apply Now” નું ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3 : જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
સ્ટેપ 4 : ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 5 : વિગતો ધ્યાન થી વાંચી અને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 6 : ફી ની ચુકવણી કરો (લાગુ પડતું હોય તો)
સ્ટેપ 7 : ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો :

ભરતીની ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો. 
સત્તાવાર વેબસાઇટ www.mcjamnagar.com

 

અરજી કરતા પહેલા, JMC Recruitment 2023ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે. 

FAQ

JMC ભરતી 2023ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

JMC ભરતી 2023માં પગાર કેટલો આપવામાં આવે છે?

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 2023 ની ભરતી માં 22000 થી 30000 સુધી પગાર ધોરણ છે.

શું JMC ભરતી 2023 કાયમી નોકરી છે?

ના જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 2023 ની ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top