kutir jyot yojna | કુટીર જ્યોત યોજના

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કુટીર જ્યોત યોજના, કૃષિ વિષયક વીજ જોડાણ, ઝૂંપડા વીજળીકરણ યોજનનો સમાવેશ થાય છે.  આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા તથા શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું ૧ પોઈન્ટ નવીન વીજ કનેક્શન મફત મા આપવા મા આવે છે.

kutir jyot yojna | કુટીર જ્યોત યોજના

સરકાર ગરીબોના જીવન શૈલી સુધારવા માટે ખૂબજ યોજ્ના અમલ્ મા લાવી .લોકોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અન્ન અને ઘર છે. આ માટે સરકાર દ્વારા એવિ એક યોજ્ના છે પ્રધાન મંત્રી આવાસ યોજ્ના અમલ મા છે , તો આ વાત થઇ ઘર ની  ઘર ની સાથે વિજળી પણ જરુરી છે. તો સરકાર શ્રી દ્વારા વીજ કનેક્શન પણ મફત આપવાનો હેતુ છે.

યોજનાનો લાભ કોણ મેળવી શકે

ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ લેવા માટે નીચેની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.

  • ગ્રામીણ  વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવી શકે છે.
  • શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.

યોજના થકી મળવા લાયક લાભ

આ યોજના થકી જરૂરિયાતમંદ લોકોને નવીન વીજ જોડાણ માટે મદદ મળશે. જેથી લોકો એ પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળીનો  લાભ મળી શકે. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપ્રાશ ૧ પોઇંટ નવુ વિજળી કનેક્શન મફત આપ વા મા આવેછે

યોજનાનો લાભ લેવા રજૂ કરવાના પુરાવા

યોજનાનો લાભ મેળવવા  માટે તમારી પાસે નીચેના ડોકયુમેંટ હોવા જરૂરી છે.

  • સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત આવકનો દાખલો
  • બીપીએલ કાર્ડ
  • ઓળખ માટેનો પૂરાવોઆધારકાર્ડ
  •  રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક
  • અરજીપત્રનો નમુનો ( એ-૧ ફોર્મ

યોજના માટે અરજી ક્યાં કરવી?

આ યોજના એ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આવે છે. આ યોજના હેઠળ અરજી કરવાની કચેરી નીચે મુજબ છે.

જિલ્લાક્ક્ષા એ  અધિક્ષક ઇજનેરશ્રી, વર્તુળ કચેરી

તાલુકાક્ક્ષાએ નાયબ ઇજનેરશ્રી , સંલગ્ન પેટા વિભાગીય કચેરી

આ યોજનાનો લાભ લેવા માટે તમે સંલગ્ન પેટા વિભાગીય કચેરીમાં કરી શકો છો. જેમાં આ અરજી પ્રક્રિયા એ ઓફલાઇન રહેશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top