MSU Baroda Recruitment 2023 | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતી 2023

મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાએ MSU Baroda Recruitment 2023ની અલગ અલગ પોસ્ટ માટે ભરતીની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

MSU Baroda Recruitment 2023 | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતી 2023

ભરતી કરનાર સંસ્થા  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા
પોસ્ટનું નામ કામચલાઉ મદદનીશ પ્રોફેસર / કામચલાઉ અધ્યાપન સહાયક અને અન્ય વિવિધ
કુલ પોસ્ટ જરૂરિયાત મુજબ 
જોબ લોકેશન બરોડા, ગુજરાત 
અરજી મોડ ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી 31-08-2023
સત્તાવાર વેબસાઇટ https://msubaroda.ac.in/

 

MSU Baroda Recruitment 2023

MSU Baroda Recruitment 2023 Important Date:

મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાએ આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત 25  ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા તેજ દિવસે એટલે કે 25 ઓગસ્ટ 2023 ના રોજ જ ચાલુ થઈ છે, અને 31 ઓગસ્ટ 2023 ના રોજ પૂર્ણ થાઈ છે. તો ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ ન જોતાં વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

નોટિફિકેશન જાહેર – 25/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત – 25/08/2023
અરજી કરવાની અંતિમ તારીખ – 31/08/2023

MSU Baroda Recruitment 2023 official notification:

MSU Baroda Recruitment 2023 ભરતી સબંધિત તમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી અને વિગતો મેળવી શકો છો.

પોસ્ટનું નામ:

સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ MSU Baroda ની આ ભરતીમાં કામચલાઉ મદદનીશ પ્રોફેસર / કામચલાઉ અધ્યાપન સહાયક અને અન્ય વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેના માટે લાયક ઉમેદવારો પાસેથી તારીખ 25/08/2023 થી 31/08/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

મિત્રો, MSU Baroda દ્વારા આ ભરતી માટે પ્રકાશિત કરેલ સત્તાવાર જાહેરાતમાં કેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેની કોઈ પાકી માહિતી આપવામાં આવી નથી. ભવિષ્યની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો :

પગાર ધોરણ: 

MSU Baroda 2023ની આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયાનું વેતન ચૂકવવામાં આવશે, તેની કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થતી નથી માટે અન્ય ભરતી સબંધિત માહિતી માટે સત્તાવાર જાહેરાત અથવા સત્તાવાર વેબસાઇટ જોવાની સલાહ આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ હોય શકે છે, તો અમારી તમને વિનંતી છે કે , સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચો.

પસંદગી પ્રક્રિયા:

MSU Baroda Recruitment 2023 માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. અરજી કર્યા બાદ સંસ્થા દ્વારા નિયત તારીખે ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે. તો ઈન્ટરવ્યૂ સબંધિત અપડેટ માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ તપાસતું રહેવાની સલાહ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:

ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે:

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

અરજી પ્રક્રિયા:

દરેક મિત્રો, ને જણાવવાનું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાની આ ભરતી માટે તેની સત્તાવાર વેબસાઇટ “http://recruitment.msubaroda.ac.in” પર જઈને 31/08/2023 સુધીમાં  ઓનલાઇન અરજી કરવાની રહેશે

અરજી કર્યા પછી ખાતરી કરો કે, તમારું અરજી ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.

આ પણ વાંચો :

ભરતી માટે ઉપયોગી મહત્વની લિંક:

અરજી કરવા માટે  અહી ક્લિક કરો.
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો . 
સત્તાવાર વેબસાઇટ https://msubaroda.ac.in/
હોમ પેજ અહી ક્લિક કરો.

દરેક ઉમેદવારોએ અરજી કરતા પહેલા, MSU Baroda Recruitment 2023 ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટ “https://msubaroda.ac.in/“ની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે. 

FAQ

MSU ભરતી 2023 માટે અરજી કારવાની છેલ્લી તારીખ શું છે?

MSU ભરતી 2023 માટે અરજી કારવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

MSU ભરતી 2023 માટે પગાર કેટલો આપવામાં આવે છે?

MSU ભરતી 2023 ની પોસ્ટ માટે પગાર ધોરણ ની માહિતી માટે ઉપર આપેલી લિન્ક દ્વારા નોટિફિકેશનમાં જોઈ શકો છો.

MSU સરકારી છે કે પ્રાઇવેટ

MSU એ એક જાહેર યુનિવર્સિટી છે જેનું વિશાળ કેમ્પસ છે જે અસંખ્ય શાળાઓ અને વિભાગો ધરાવે છે અને વિશ્વભરના 23,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top