NIOH Ahmedabad Recruitment 2023 | NIOH અમદાવાદ ભરતી 2023

મિત્રો, રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા અમદાવાદ(NIOH)દ્વારા NIOH Ahmedabad Recruitment 2023 માટે પરીક્ષા વગર સીધી ભરતીની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

NIOH Ahmedabad Recruitment 2023 | NIOH અમદાવાદ ભરતી 2023

ભરતી સંસ્થા રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા(NIOH)
પોસ્ટનું નામ સંશોધન સહયોગી, પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ III 
કુલ પોસ્ટ જરૂરિયાત મુજબ
જોબ લોકેશન અમદાવાદ, ગુજરાત
અરજી મોડ ઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 05/09/2023
સત્તાવાર વેબસાઇટ https://www.nioh.org/

 

NIOH Ahmedabad Recruitment 2023

NIOH Ahmedabad Recruitment 2023 મહત્વની તારીખ:

ઉમેદવાર મિત્રો, NIOH દ્વારા આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત 21/08/2023 ના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 22/08/2023 ના રોજ ચાલુ થઈ છે, અને 05/09/2023 ના રોજ પૂર્ણ થાઈ છે. તો ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ ન જોતાં વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

નોટિફિકેશન જાહેર – 21/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત – 22/08/2023
અરજી કરવાની અંતિમ તારીખ – 05/09/2023

આ પણ વાંચો :

NIOH Ahmedabad Recruitment 2023 official notification:

NIOH Ahmedabad Recruitment 2023 સબંધિત તમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી અને વિગતો મેળવી શકો છો.

પોસ્ટનું નામ:

સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ આ ભરતીમાં સહયોગી અને પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ III માટે ભરતી કરવામાં આવી રહી છે જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

સંશોધન સહયોગી :- 01
પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ III :- 01

પગાર ધોરણ:

સંશોધન સહયોગી :- રૂ.47,000/- દર મહિને + HRA લાગુ
પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ III :- નિયત રૂ.28,000/- દર મહિને + HRA લાગુ

આ પણ વાંચો :

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રોને આ ભરતી સબંધી શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.

વય મર્યાદા:

NIOH Ahmedabad Recruitment 2023 ભરતી માટે આવેદન કરનાર ઉમેદવારની વય 40 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

NIOH Ahmedabad Recruitment 2023 માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ સબંધિત અપડેટ માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ તપાસતું રહેવાની સલાહ આપવામાં આવે છે.

અરજી ફી:

NIOH ગુજરાત દ્વારા આ ભરતી માટે દરેક કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિ:શુલ્ક રાખવામાં આવી છે, દરેક ઉમેદવારોએ અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારની ફરી ભરવાની નથી.

જરૂરી દસ્તાવેજો :

ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે:

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– આવક નું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

અરજી પ્રક્રિયા:

લાયક અને રસ ધરાવતા દરેક ઉમેદવારે 05/09/2023 ના રોજ સવારે 10 વાગ્યે નીચેના સરનામે જરૂરી ડોકયુમેંટ સાથે હજાર રહેવું.

મેઘાણીનગર, અમદાવાદ, ગુજરાત ,380016, ભારત

આ પણ વાંચો :

ભરતી માટે ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો. 
સત્તાવાર વેબસાઇટ https://www.nioh.org/

દરેક ઉમેદવારોએ અરજી કરતા પહેલા, NIOH Ahmedabad Recruitment 2023 ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે. 

FAQ

Nioh નું પૂરું નામ શું છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (NIOH)

ICMR Nioh પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે?

ICMR NIOH પરીક્ષા સિલેબસ 2023 માં સમાવિષ્ટ ચાર મુખ્ય અભ્યાસક્રમો અંગ્રેજી ભાષા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, જનરલ અવેરનેસ અને જનરલ ઇન્ટેલિજન્સ છે. ICMR NIOH ટેકનિકલ આસિસ્ટન્ટ પરીક્ષા અભ્યાસક્રમ 2023 માં સૂચિબદ્ધ વિષયો કમ્પ્યુટર-આધારિત પરીક્ષાના પ્રશ્નોનો આધાર હશે.

NIOHનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (NIOH), અમદાવાદ.

NIOH Ahmedabad Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

NIOH Ahmedabad Recruitment 2023 માટે અરજી કરવાની અંતિમ તારીખ – 05/09/2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top