RBI Sahayak Recruitment 2023 | RBI સહાયક ભરતી 2023

ભારતીય રિઝર્વ બેંકે સહાયક (RBI Sahayak Recruitment 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ સહાયક પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આરબીઆઈ સહાયકની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે તેને જોઇ શકો છો.

RBI Sahayak Recruitment 2023 | RBI સહાયક ભરતી 2023

ભરતી સંસ્થા  ભારતીય રિઝર્વ બેંકસહાયક (RBI)
પોસ્ટ નું નામ  બેંકસહાયક
ખાલી જગ્યા  જરૂરિયાત મુજબ 
જોબ લોકેશન  ભારત 
અરજી મોડ  ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ  ટૂંક સમય માં જાહેર થશે
સત્તાવાર વેબસાઇટ  https://opportunities.rbi.org.in/

RBI Sahayak Recruitment 2023

RBI Sahayak Recruitment 2023 મહત્વની તારીખ:

આરબીઆઇ દ્વારા આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત 11/09/2023 ના રોજ બહાર પાડવાના છે , અને અરજી કરવાની તારીખ થોડા સમય માં જાહેર કરવામાં આવશે. જેની અપડેટ તમને અહિયાં જોવા મળી જશે.

પોસ્ટનું નામ:

RBI સહાયક(મદદનીશ)

ખાલી જગ્યા:

ટૂંક સમયમાં માહિતી જાહેર કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

અરજી પ્રક્રિયા:

આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ આરબીઆઇ ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ભરતી સબંધિત ઉપયોગી મહત્વની લિંક:

અરજી કરવા માટે apply
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો. 
હોમ પેજ અહી ક્લિક કરો. 
સત્તાવાર વેબસાઇટ  https://opportunities.rbi.org.in/
દરેક ઉમેદવારોએ અરજી કરતા પહેલા રિક્રુટમેન્ટ ઓર્ગેનાઈઝેશન RBI Sahayak Recruitment 2023ની  વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top