SGKS BHARTI 2023 | SGSKS દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

SGSKS GUJARAT RECRUITMENT 2023 દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

SGSKS GUJARAT RECRUITMENT 2023

SGSKS GUJARAT RECRUITMENT 2023 દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આપ્યો છે, તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ પોસ્ટન શેયર કરજો.

SGSKS GUJARAT RECRUITMENT 2023: Shahari Gramin Swasthya Kalyan Sansthan Recruitment 2023 ની ટૂંકી માહિતી 

ભરતી સંસ્થા Shahari Gramin Swasthya Kalyan Sansthan
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ પોસ્ટ 8500
જોબ લોકેશન ગુજરાત
અરજી મોડ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 06/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 01/08/2023
સત્તાવાર વેબસાઇટ https://sgks.org.in

SGSKS GUJARAT RECRUITMENT 2023ની મહત્વની તારીખ:

  • નોટિફિકેશન જાહેર – 06/07/2023
  • અરજી ફોર્મ ભરવાની શરૂવાત – 06/07/2023
  • અરજી કરવાની અંતિમ તારીખ – 01/08/2023

SGSKS GUJARAT RECRUITMENT 2023 પોસ્ટનું નામ:

  1. સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી,
  2. સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા,
  3. સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક,
  4. કોમ્પ્યુટર ઓપરેટર,
  5. ક્લાર્ક

SGSKS GUJARAT RECRUITMENT 2023: ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ કુલ 8500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

SGSKS GUJARAT RECRUITMENT 2023: પગારધોરણ

SGSKS GUJARAT RECRUITMENT 2023માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક વેતન કેટલા રૂપિયા ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ માસિક વેતન
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી 32,900/-
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા 30,800/-
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક 27,500/-
કોમ્પ્યુટર ઓપરેટર 31,500/-
ક્લાર્ક 30,500/-

SGSKS GUJARAT RECRUITMENT 2023: લાયકાત:

SGSKS GUJARAT RECRUITMENT 2023ની આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાતની માહિતી નીચે આપેલી છે.

  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી – કોઈપણ સ્નાતક
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા – 12 પાસ
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક -10 પાસ
  • કોમ્પ્યુટર ઓપરેટર -12 પાસ + ડિપ્લોમા
  • ક્લાર્ક- 12 પાસ + ડિપ્લોમા

SGSKS GUJARAT RECRUITMENT 2023: પસંદગી પ્રક્રિયા:

SGSKS GUJARAT RECRUITMENT 2023 માટે ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

SGSKS GUJARAT RECRUITMENT 2023: અરજી પ્રક્રિયા 

સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/ વિઝીટ કરો.
સ્ટેપ 2 : “Apply Now” નું ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3 :  જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
સ્ટેપ 4 : ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 5 : વિગતો ધ્યાન થી વાંચી અને ફોર્મ સબમિટ કરો.                                                                                                                                                                                                                      સ્ટેપ 6 : ફી ની ચુકવણી કરો (લાગુ પડતું હોય તો)
સ્ટેપ 7 : ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો.

નોંધ : મિત્રો, અરજી કરતી વખતે ફી ભરવાની રહેશે નહીં, જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં તમે ફ્રીમાં જ અરજી કરી શકો છો.

SGSKS GUJARAT RECRUITMENT 2023: ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો 
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો .
સત્તાવાર જાહેરાત https://sgks.org.in/

 

નોંધ: આ ભરતીની માહિતી તારીખ 06-07-2023 ના ગુજરાત સમાચારપત્રમાંથી લેવામાં આવેલ છે. અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા સમયે અથવા અરજી કર્યા બાદ કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવી નહિ. જો તમે કોઈપણ ફીની ચુકવણી કરો છો તો આર્થિક અથવા અન્ય કોઈપણ નુકસાનના જવાબદાર તમે પોતે રહેશો. અરજી કરતા પહેલા તમામ માહિતી સંસ્થાની વેબસાઈટ તથા સંપર્ક નંબર દ્વારા જાણી લેવા વિનંતી. પોસ્ટ અંત સુધી વાંચવા બદલ આભાર, આપનો દિવસ શુભ રહે.

આ પણ વાંચો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top