SMC RECRUITMENT 2023 | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 , પગાર 30000/-થી પણ વધુ

વિધ્યાર્થી મિત્રો, સુરત મહાનગર પાલિકા(SMC)દ્વારા બાયોમેડિકલ ઇજનેર ની ખાલી જગ્યા ભરવા માટે SMC RECRUITMENT 2023 ની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે, આ ભરતી માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

SMC RECRUITMENT 2023

Table of Contents

SMC RECRUITMENT 2023 | સુરત મહાનગર પાલિકા ભરતી 2023

ભરતી સંસ્થા સુરત મહાનગર પાલિકા(SMC)
પોસ્ટનું નામ બાયોમેડિકલ ઇજનેર
કુલ પોસ્ટ 03 
જોબ લોકેશન સુરત 
અરજી મોડ ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 04/09/2023
સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/

 

SMC RECRUITMENT 2023 Important Date

ઉમેદવાર મિત્રો, SMC દ્વારા આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત 28/08/2023 ના રોજ કરવામાં આવી હતી. અને આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 31/08/2023 ના રોજ સવારે 11:00 વાગ્યે ચાલુ થઈ, અને 04/09/2023 ના રોજ 11:00 વાગ્યે પૂર્ણ થાઈ છે. તો ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ ન જોતાં વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

SMC RECRUITMENT 2023 official notification

SMC RECRUITMENT 2023 નીતમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી અને વિગતો મેળવી શકો છો.

SMC RECRUITMENT 2023 Post Name |સુરત મહાનગર પાલિકા ભરતી 2023 પોસ્ટનું નામ

SMCની સત્તાવાર સૂચનામાં જણાવ્યા અનુસાર આ ભરતી પ્રક્રિયામાં બાયોમેડિકલ ઇજનેર ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

Surat Municipal Corporation Recruitment 2023
Vacancy | સુરત મહાનગર પાલિકા ભરતી 2023
ખાલી જગ્યા

આ ભરતી માં બાયોમેડિકલ ઇજનેર ની કુલ 03 પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે.

Surat Municipal Corporation Recruitment 2023 Pay Scale | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 પગાર ધોરણ

આ ભરતીમાં બાયોમેડિકલ ઇજનેર ની પોસ્ટ માટે પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને રૂ.30000/- ફિક્સ માસિક વેતન ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :

Surat Municipal Corporation Recruitment 2023 Educational Qualification | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

આઅ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ B.E.(બાયો મેડિકલ એન્જિનિયરિંગ) અથવા B.E.(બાયો મેડિકલ એન્ડ ઇન્સ્ન્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ ) અને તે પાસ કર્યા બાદ હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ

Surat Municipal Corporation Recruitment 2023 Age Limit | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 વય મર્યાદા

SMC RECRUITMENT 2023 ભરતી માટે આવેદન કરનાર ઉમેદવારની વય 34 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

Surat Municipal Corporation Recruitment 2023 Selection Process | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

SMC RECRUITMENT 2023 માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વિશે સત્તાવાર જાહેરાતમાં કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. પસંદગી પ્રક્રિયા માટેની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.

Surat Municipal Corporation Recruitment 2023 Required Documents | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 જરૂરી દસ્તાવેજો

SMC RECRUITMENT 2023ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે:

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– આવક નું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

Surat Municipal Corporation Recruitment 2023 Application Process | સુરત મહાનગર પાલિકા ભરતી 2023 અરજી પ્રક્રિયા

લાયક અને રસ ધરાવતા ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ “https://www.suratmunicipal.gov.in/” પર જઈને તારીખ 31/08/2023 ના રોજ સવારે 11:00 વાગ્યા થી , તારીખ 04/09/2023 ના રોજ 11:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો. 

આ પણ વાંચો :

ભરતી માટે ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો . 
સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/

 

દરેક ઉમેદવારોએ અરજી કરતા પહેલા, SMC RECRUITMENT 2023 ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top