gyansahayak ssa gujarat recruitment 2023 | સર્વ શિક્ષા અભિયાન(SSA)એ પરીક્ષા વગર સીધી ભરતીની કરી જાહેરાત, પગાર 24000/-

મિત્રો, સર્વ શિક્ષા અભિયાન(SSA)દ્વારા SSA GUJARAT RECRUITMENT 2023 માટે જ્ઞાન સહાયકની પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતીની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GYANSAHAYAK SSA GUJARAT RECRUITMENT 2023 | સર્વ શિક્ષા અભિયાન જ્ઞાન સહાયક ભરતી 2023

ભરતી સંસ્થા સર્વ શિક્ષા અભિયાન(SSA GUJARAT)
પોસ્ટનું નામ જ્ઞાન સહાયક
કુલ પોસ્ટ જરૂરિયાત મુજબ 
જોબ લોકેશન ગુજરાત 
અરજી મોડ ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 04/09/2023 
સત્તાવાર વેબસાઇટ gyansahayak.ssgujarat.org

 

SSA GUJARAT RECRUITMENT 2023 મહત્વની તારીખ:

SSA GUJARAT RECRUITMENT 2023

ઉમેદવાર મિત્રો, SSA દ્વારા આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત 24 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા  26 ઓગસ્ટ 2023 ના રોજ ચાલુ થઈ છે, અને 04 સપ્ટેમ્બર 2023 ના રોજ પૂર્ણ થાઈ છે. તો ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ ન જોતાં વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

નોટિફિકેશન જાહેર – 24/08/2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત – 26/08/2023
અરજી કરવાની અંતિમ તારીખ – 04/09/2023

આ પણ વાંચો :

GYANSAHAYAK SSA GUJARAT RECRUITMENT 2023  official notification:

SSA GUJARAT RECRUITMENT 2023 સબંધિત તમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી અને વિગતો મેળવી શકો છો.

પોસ્ટનું નામ:

સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ આ ભરતીમાં જ્ઞાન સહાયકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

મિત્રો, SSA GUJARAT દ્વારા આ ભરતી માટે પ્રકાશિત કરેલ સત્તાવાર જાહેરાતમાં કેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેની કોઈ પાકી માહિતી આપવામાં આવી નથી. ભવિષ્યની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

પગાર ધોરણ: 

SSA GUJARAT RECRUITMENT 2023ની આ ભરતીમાં જ્ઞાન સહાયક ના પદ માટે પસંદગી પામેલ ઉમેદવારોને માસિક રૂ. 24000/- નું ફિક્સ વેતન ચૂકવવામાં આવશે, 11 મહિનાના કરાર બાદ જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવશે, ત્યારે સરકારશ્રીના નિયમો મુજબ બેજીક પે 5%ના વધારા સાથે પગાર ચૂકવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રોને આ ભરતી સબંધી શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.

વય મર્યાદા:

સર્વ સિક્ષ અભિયાનની આઅ ભરતી પ્રક્રિયામાં ઓછામાં ઓછી કોઈ વી મર્યાદા જણાવવામાં આવી નથી , જ્યાર ઉમેદવારની વી વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

SSA GUJARAT RECRUITMENT 2023 માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. અરજી કર્યા બાદ સંસ્થા દ્વારા નિયત તારીખે ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે. તો ઈન્ટરવ્યૂ સબંધિત અપડેટ માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ તપાસતું રહેવાની સલાહ આપવામાં આવે છે.

અરજી ફી.

SSA ગુજરાત દ્વારા આઅ ભરતી માટે દરેક કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિ:શુલ્ક રાખવામાં આવી છે, દરેક ઉમેદવારોએ અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારની ફરી ભરવાની નથી.

જરૂરી દસ્તાવેજો :

ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે:

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

અરજી પ્રક્રિયા

સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ “gyansahayak.ssgujarat.org“વિઝીટ કરો.
સ્ટેપ 2 : મોબાઈલ નુંબર અથવા ઈમેલ દ્વારા રજીસ્ટ્રેશન કરી લો.
સ્ટેપ 3 : હવે રજીસ્ટ્રેશન કરેલ ઈમેલ અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ થી લૉગિન કરો.
સ્ટેપ 4 : જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો
સ્ટેપ 5 : “Apply Now” ના ઓપ્શન પર ક્લિક કરો
સ્ટેપ 6 : ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 7 : વિગતો ધ્યાન થી વાંચી અને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 8 : ફી ની ચુકવણી કરો (લાગુ પડતું હોય તો)
સ્ટેપ 9 : ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો.

ખાતરી કરો કે, તમારું અરજી ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.

આ પણ વાંચો :

ભરતી માટે ઉપયોગી મહત્વની લિંક:

હોમ પેજ અહી ક્લિક કરો
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો. 
સત્તાવાર વેબસાઇટ gyansahayak.ssgujarat.org

 

દરેક ઉમેદવારોએ અરજી કરતા પહેલા, SSA GUJARAT RECRUITMENT 2023 ની વ્યાપક માહિતી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં ફેરફારો થઈ શકે છે.

FAQ

ગુજરાતમાં SSA શિક્ષક 2023 નો પગાર કેટલો છે?

પ્રાથમિક શિક્ષકનો પગાર 42,500/-, કાર્યાલય સ્ટાફનો પગાર 33,500/-, છાપરાસી (પટાવાળા)નો પગાર 22,700/-, લેબ ટેકનિશિયન પગાર 39500/-

 

SSA ગુજરાત પરીક્ષા શું છે?

SSA એ સર્વ શિક્ષા અભિયાન દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે,જેમાં અલગ અલગ પોસ્ટ માટે શિક્ષકો ની ભરતી કરવામાં આવે છે.

 

SSA ગુજરાત જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

SSA ગુજરાત જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ – 04/09/2023 છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top