SSC Constable Delhi Police Examination-2023 | SSC કોન્સ્ટેબલ(એક્ઝિક્યુટિવ) દિલ્હી પોલીસ ભરતી 2023 

મિત્રો, staf selectcion comision (ssc) દ્વારા SSC Constable Delhi Police Examination-2023 માટે ભરતીની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

SSC Constable Delhi Police Examination-2023 | SSC કોન્સ્ટેબલ(એક્ઝિક્યુટિવ) દિલ્હી પોલીસ ભરતી 2023

ભરતી સંસ્થા staf selectcion comision (ssc)
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ)
કુલ પોસ્ટ 7547
જોબ લોકેશન ભારત 
અરજી મોડ ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 30-09-2023
સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in

 

SSC Constable Delhi Police Examination-2023

SSC Constable Delhi Police Examination-2023 મહત્વની તારીખ:

ઉમેદવાર મિત્રો, Staf selectcion comision (ssc) દ્વારા આ SSC Constable Delhi Police Examination-2023 ભરતી માટેની સત્તાવાર જાહેરાત 01-09-2023 ના રોજ SSC ની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા તેજ દિવસે એટલે કે 01-09-2023 ના રોજ ચાલુ થઈ, અને 30-09-2023 ના રોજ પૂર્ણ થાઈ છે. તો ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ ન જોતાં વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

નોટિફિકેશન જાહેર – 01-09-2023
અરજી ફોર્મ ભરવાની શરૂવાત – 01-09-2023
અરજી કરવાની અંતિમ તારીખ – 30-09-2023

આ પણ વાંચો :

SSC Constable Delhi Police Examination-2023 official notification:

SSC Constable Delhi Police Examination-2023 ની ભરતી સબંધિત તમામ વિગતો દર્શાવતી સત્તાવાર સૂચના નીચે આપેલી લિન્ક પરથી તમે ડાઉનલોડ કરી અને વિગતો મેળવી શકો છો.

પોસ્ટનું નામ:

આ ભરતી ની સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ આ ભરતીમાં કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) માટે ભરતી કરવામાં આવી રહી છે જેના માટે લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023 ની આ ભરતીમાં કુલ 7547 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ:

આ ભરતીની સત્તાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને 21000 થી  69100 ની વચ્ચે માસિક વેતન ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :

શૈક્ષણિક લાયકાત:

SSC Constable Delhi Police Examination-2023 માટે અરજી કરનાર ઉમેદવારે મિનિમમ 12 પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા:

Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023 ભરતી માટે આવેદન કરનાર ઉમેદવારની લઘુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રાખવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

SSC Constable Delhi Police Examination-2023 માટે ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારીત પરીક્ષા, શારીરિક કસોટી (PE અને MT)ને આધારે કરવામાં આવશે.

અરજી ફી.

ઓપન કેટેગરીના ઉમેદવારોએ અરજી કરતી વખતે રૂ. 100 અરજી ફી તરીકે ચૂકવવા અને મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) ના ઉમેદવારોને અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારની ફરી ભરવાની નથી.

જરૂરી દસ્તાવેજો :

ની ભરતીમાં અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે આ દસ્તાવેજો ની યાદી એકદમ બેજીક છે. આમાં વધારો ઘટાડો હોય શકે છે.

– આધાર કાર્ડ
– કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
– શૈક્ષણિક માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– આવક નું પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
– ડિગ્રી પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– સહી
– અને અન્ય સંબંધિત દસ્તાવેજો

અરજી પ્રક્રિયા 

લાયક અને રસ ધરાવતા દરેક ઉમેદવારે 01-09-2023 થી 30-09-2023 સુધીમાં SSC ની સત્તાવાર વેબસાઇટ “https://ssc.nic.in” પર જઈએ ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે. વધારે માહિતી માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :

ભરતી માટે ઉપયોગી મહત્વની લિંક:

અરજી કરવા માટે  APPLY
ભરતી ની નોટિફિકેશન અહી ક્લિક કરો . 
હોમ પેજ અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in

દરેક ઉમેદવારોને અમારી નમ્ર વિનંતી છે કે, અરજી કરતા પહેલા, SSC Constable Delhi Police Examination-2023 ની વધારે માહિતી માટે SSCની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની ખાતરી કરો. અમારો હેતુ સચોટ માહિતી પ્રદાન કરવાનો છે; જો કે, ભરતી પ્રક્રિયામાં થોડો ઘણો ફેરફારો થઈ શકે છે.

FAQ

દિલ્હી પોલીસ મા 2023માં કેટલી જગ્યા ખાલી છે?

Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023 ની આ ભરતીમાં કુલ 7547 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસ 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

લાયક અને રસ ધરાવતા દરેક ઉમેદવારે 01-09-2023 થી 30-09-2023 સુધીમાં SSC ની સત્તાવાર વેબસાઇટ “https://ssc.nic.in” પર જઈએ ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.

શું દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ 2023 બહાર પડ્યું છે?

મિત્રો, staf selectcion comision (ssc) દ્વારા SSC Constable Delhi Police Examination-2023 માટે ભરતીની નવીનતમ જાહેરાત પ્રકાશિત કરી છે.

દિલ્હી પોલીસની ખાલી જગ્યા 2023 મહિલા માટે વય મર્યાદા કેટલી છે?

Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023 ભરતી માટે આવેદન કરનાર ઉમેદવારની લઘુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રાખવામાં આવી છે.

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવનો પગાર કેટલો છે?

આ ભરતીની સત્તાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને 21000 થી  69100 ની વચ્ચે માસિક વેતન ચૂકવવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top