happy Republic Day 2024: ભારત આ વર્ષે 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે 

મારા સૌ ભારતીય ભાઇ બહેનો ને પ્રજાસત્તાક દિવસની હર્દિક શુભ કામના

આજે દુનિયા ભારત ને વિસ્વગુરુ માનીરહ્યુ છે પણ આ બિરુદ મેળવામા આપણા કેટ્લા શુરવીરો એ પ્રાણો નુ બલિદાન આપેલુ છે

દેશ એ દ્રશ્ય ક્યારેય નહીં ભૂલે જ્યારે શહીદોના હૃદયમાં આજાદી ની આગ સળગતી  હતી

શહીદો ના લોહીના પ્રવાહમાં વહીને આઝાદી કિનારે પહોંચી. આવો આજે આપણે સાથે મળીને એ મહાન શહીદો ને સલામ કરીએ

जब संस्कार, संस्कृति और शान मिले ऐसे हिंदू, मुस्लिम और हिंदुस्तान मिले, रहे हम सब ऐसे मिल-जुल कर, मंदिर में अल्लाह और मस्जिद में भगवान मिलें

दें सलामी इस तिरंगे को, जिससे हमारी शान है, सर हमेशा ऊंचा रखना इसका, जब तक हमारी में जान है.

हर एक दिल में हिंदुस्तान है, राष्ट्र के लिए मान-सम्मान है भारत मां के बेटे हैं हम, इस मिट्टी पर हम सबको अभिमान है.

"૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું.

આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે